ગૂજરાત વિદ્યાપીઠ : અમદાવાદ - ૩૮૦૦૧૪  
 
 
 
 

પ્રવેશ (Admission) : 2019

 
 
 
     Online Application
 
 
         Online Admission Form
 
         Download/Print Your Submitted Admission Form
 
     Online Application Form Fee Payment - SBI Collect
 
         Click to pay form fee -
 
     નોંધ (Note):-


==>દરરોજ ૨:૩૦ થી ૩:૦૦ દરમ્યાન જાળવણી માટે વેબ સાઇટ બંધ રહેશે. (The web-site will remain closed during 2:30 pm to 3:00 pm for maintenance)

==> ઓનલાઈન ભરેલા અરજીપત્રકમાં ફોર્મ નંબર નાખવાથી મળતા પ્રવેશ અરજીપત્રક તથા પ્રવેશપત્ર (Hall Ticket)ની પ્રિંટ લઇને રૂબરુ આપવા આવવું. (The candidate is expected to bring the fully filled Download Application form in person at respected complex of Gujarat Vidyapith or is expected to bring a printed version of online filled form. The print will be available by inserting the form number.)

  1. પ્રવેશ પત્ર (Admission form)ની ફી ₹200/- ઓનલાઈન SBI i-Collect દ્વારા/રૂબરૂ સંબંધિત સંકુલ/વિભાગ માં ભરી શકાશે.
  2. પ્રવેશ સંબંધિ વધુ માહિતી સંબંધિત સંકુલ/વિભાગ માં પ્રાપ્ત થશે.
  3. પ્રવેશ અરજીપત્રની પ્રિંન્ટ લઈ રૂબરૂ સંબંધિત સંકુલ/વિભાગ માં જમા કરાવવું આવશ્યક છે. સમય:- 11:00am to 5:00pm(Monday to Friday), 8:00am to 12:30pm(Saturday)
  4. ઉત્તરબુનિયાદી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શાળાનું પ્રમાણપત્ર સાથે જોડવાનું રહેશે